28 July – Today Historical Event

28 July આજના દિવસે ઇતિહાસમાં બનેલી મુખ્ય ઘટનાઓ :

28 July ,1165: અરબીના પ્રસિદ્ધ સૂફી કવિ , સાધક અને વિચારક ઇબને અરબી નો જન્મ થયો હતો .

1851: પ્રથમ વાર સુર્યગ્રહણ નો ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો .

1858:ભારતીય પ્રશાસનિક સેવા માં સર વિલિયમ જેમ્સ હશ્રેલ દ્રારા ઓળખાણ માટે ફિંગર પ્રિન્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો .

1914:ઔસ્ટ્રિયા -હંગરી એ સર્બિયા પર હમલો કર્યો હતો , તેની સાથે પ્રથમ વિશ્વયુદ્ધ ની શુરૂઆત થઈ હતી .

1939: સટન હું હેલમેટ ની શોધ થઈ હતી .

1957:હિન્દીના કવિ , લેખક અને રૂસી તથા અંગ્રેજી ભાષાઓના સાહિત્ય અનુવાદક અનિલ જનવિજય નો જન્મ થયો હતો .

1960:જર્મન વોંકસવેગન અધિનિયમ લાગુ થયું હતું .

1976:ચીનના તાંગશાન વિસ્તારમાં ભીષણ ભૂકંપ આવવાથી 1.5 લાખ લોકોના મોત થયા હતા .

1979: ચૌધરી ચરણ સિંહ ભારતના પાંચમા પ્રધાનમંત્રી બન્યા હતા .

2016: ભારતની સામાજિક કાર્યકર્તા અને લેખિકા મહાશ્વેતા દેવીનું અવસાન થયું હતું .

1983:ભારતીય કલાકાર , ચિત્રકાર અને ઉધમી સુવિજ્ઞ શર્મા નો જન્મ થયો હતો .

આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય દિવસ :

વર્લ્ડ હેપેટાઈટિસ દિવસ

વન મહોત્સવ દિવસ

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ